સોમવાર થી શનિવાર બપોરે ૧:૦૦ થી ૪:૦૦
હું ૨૦૦૮ ની સાલથી પ્રાર્થનાસંઘમાં સીવણ ક્લાસ બહેનો માટે ચલાવું છું. અત્યાર સુધીમાં આશરે ૩૫૦ બહેનો અહી સિલાઇકામ શીખીને પગભર થઈ છે. કેટલીક જરૂરિયાતમંદ બહેનોને દાતાશ્રીની સહાયથી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યું છે. અહી નાના રુમલથી માંડીને લેડિઝ બ્લાઉઝ સુધીનું કટિંગ કામ તેમજ સિલાઇકામ શીખવવામાં આવે છે.
6 માસ સુધી
૨૦
સિલાઇકામ શીખવાથી બહેનો આજીવિકા મેળવી શકે છે, બીજે નોકરી મેળવી શકે છે, ફેશન ડિઝાઇનનો કોર્સ આગળ કરી શકે છે.
ભવિષ્યમાં હજુ પણ વધુ બહેનોને શિખવવાનું અને નવી આઇટમોનો સમાવેશ કરવાની નેમ છે.


