પ્રાર્થનાસંઘ
અનુદાન
ચૈતન્ય પ્રાર્થના માસિકનું પ્રકાશન - નરેશ કાપડિયા

ચૈતન્ય પ્રાર્થના માસિકનું પ્રકાશન - નરેશ કાપડિયા

પ્રાર્થનાસંઘમાં "ચૈતન્ય પ્રાર્થના" નામનું એક સામયિક આ સંસ્થાના સ્થાપક શ્રી ભદ્રસ્વામીના સમયથી પ્રતિ માસે પ્રગટ થાય છે. આ માસિકમાં પૂ. ભદ્રસ્વામીના સિધ્ધાંતો અનુસાર યોગ પ્રવૃત્તિ, આરોગ્ય, આધ્યાત્મ અને શિક્ષણને લગતા સમાજોપયોગી લેખો-કાવ્યો પ્રગટ થાય છે. તેની પ્રતિ માસે લગભગ ૧૦૦૦ કોપીઓ વહેંચાય છે.

સંપાદક: શ્રી નરેશભાઇ કાપડિયા
સંપાદક મંડળ: શ્રી કિશોરભાઇ દેસાઇ, શ્રી ઉમેશભાઇ ભટ્ટ, શ્રી શંભુભાઈ પ્રજાપતિ
પ્રકાશન: પ્રાર્થનાસંઘ
પ્રકાશક: શ્રી નવીનચંદ્ર ચોખાવાળા
મુદ્રક: ઇમેજ આર્ટ, સૈયદપુરા, સુરત.

પાછા જાઓ